જાન્હવી કપૂરે શેર કર્યો બહેન ખૂશી કપૂર સાથેનો ફની વર્ક-આઉટ વીડિયો - જાન્હવી કપૂર ઈન્સ્ટાગ્રામ
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવી (Shreedevi) અને નિર્માતા બોની કપૂર(Bonney Kapoor)ની બન્ને દિકરીઓ વચ્ચે ખૂબ પ્રેમ જોવા મળે છે. જાન્હવી કપૂર(Janhvi kapoor) અને ખૂશી કપૂર(Khushi Kapoor) અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટોઝ શેર કરતા હોય છે, ત્યારે હાલમાંં જ જાન્હવીએ બન્નો બહેનોનો વર્ક-આઉટ વીડિયો ઈન્ટાગ્રામ પર શેર કર્યો છે.