Entertainment_Adda: ફિલ્મ મલંગે પ્રથમ દિવસે કેટલી કરી કમાણી, તો સારા અલી ખાન અને કાર્તિક આર્યને શું આપ્યો ચેલેન્જ? - હીના ખાન
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્કઃ મનોરંજન જગતમાં સપ્તાહ દરમિયાન ક્યાં સ્ટાર્સે ધુમ મચાવી અને વિકેન્ડમાં કઇ મુવીએ લોકોને કરાવી મજ્જા... એન્ટરટેઇન્મેન્ટને લગતી દરેક અપડેટ્સ માટે જુઓ અમારો આ ખાસ અહેવાલ એન્ટરટેન્મેન્ટ અડ્ડા.