આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ સુરતની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ - Health minister
🎬 Watch Now: Feature Video
સુરતઃ સુરતની આગ લાગવાની ઘટના આખા દેશ માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ત્યારે સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં અંદાજે 19 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર દેશ આજે શોકમાં ડૂબેલો છે.