ETV BHARAT સાથે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદનો ઇન્ટરવ્યુ - દિલ્હીના સ્ટેટ હેડ વિશાલ સૂર્યકાંત
🎬 Watch Now: Feature Video
સોનુ સૂદ (Sonu Sood )એક એવું નામ છે. જે ગરીબોના મસીહા છે. કોરોના કાળામાં સોનુ સૂદ(Sonu Sood) નું વ્યક્તિત્વ લોકોની સામે આવ્યું, જે આ પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હોતું. લોકોના દિલ અને દિમાગ પર સોનુ સૂદની છાપ ઉમદા દિલના વ્યક્તિથી બની છે. જેણે ગરીબીમાંથી ઉછળીને પોતાના દમ પર સ્ટારડમ પ્રાપ્ત કર્યું છે અને સ્વાર્થ વિના લોકોને મદદ કરી હતી. અભિનેતા સોનું સૂદ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. થોડા દિવસો પહેલા, સોનુ સૂદે ETV ભારત દિલ્હીના સ્ટેટ હેડ વિશાલ સૂર્યકાંત સાથેની exclusive વાતચીત પર ઘણા વિસ્ફોટક નિવેદનો આપ્યા હતા.
Last Updated : Jul 30, 2021, 11:08 AM IST