ફિલ્મ 'મલંગ'ની સ્ક્રિનિંગમાં બી-ટાઉન સેલેબ્સની હાજરી, જુઓ વીડિયો - ફિલ્મ 'મલંગ'ની સ્ક્રિનિંગમાં બી-ટાઉન સેલેબસ રહ્યા હાજર
🎬 Watch Now: Feature Video
મુંબઇ: અભિનેતા આદિત્ય રોય કપૂર અને દિશા પટ્ટણી સ્ટારર ફિલ્મ 'મલંગ' શુક્રવારે રૂપેરી પડદે રીલિઝ થવાની છે, ત્યારે ફિલ્મનું સ્પેશિલ સ્ક્રિનિંગ યોજાયું હતું. જેમાં અભિનેત્રી વિદ્યા બાલન, શાદ રંધાવા અને મુકેશ ભટ્ટ સહિત અનેક બી-ટાઉન સેલેબસ હાજર રહ્યાં હતાં.