હાથીઓને જંગલમાં યોગ્ય ખોરાક મળતો ન હોવાથી, ગામ તરફ આવવા લાગ્યા - elephant entered Chakulia in Jamshedpur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 25, 2022, 10:37 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

પૂર્વ સિંહભુમનો મોટાભાગનો વિસ્તાર જંગલી હાથીઓથી પ્રભાવિત છે. તેનું મોટું કારણ એ છે કે, અહીં હાથીઓ માટે સંરક્ષિત દાલમા (Dalma Sanctuary for elephants) અભયારણ્ય છે. મંગળવારે સવારે દીપાવલીના બીજા દિવસે સવારે એક જંગલી હાથી જમશેદપુરના ચકુલિયામાં ઘૂસી ગયો હતો. શહેરના મુખ્ય માર્ગ પર આવતા જ લોકો ભયભીત થઈ ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.