રાજસ્થાનની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા, આ રીતે થયો વિરોધ - Bajrang Dal
🎬 Watch Now: Feature Video
રાજસ્થાનના ઉદયપુરમાં ટેલરનું કામ કરતા કનૈયાલાલની બે આરોપીઓએ (Surat Vishwa Hindu Parishad ) હત્યા કરી હતી. આ ઘટનાને લઈને ઉદયપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં (Murder of Kanaiyalal in Udaipur )આવ્યો હતો. તેમજ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી (Surat Bajrang Dal)હતી. આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના પડઘા સુરતમાં પણ જોવા મળી રહ્યા છે. સુરતમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભટાર ચાર રસ્તા ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અહી કાર્યકરોએ આરોપીઓના પુતળાનું દહન કરી વિવિધ સુત્રોચાર કર્યા હતા તેમજ આરોપીઓન કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST