જાફરાબાદમાં ગણેશઊત્સવમાં ટપુ અને સોઢીએ લોકો સાથે સેલ્ફી લીધી - તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપુ અને સોઢી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16346189-thumbnail-3x2-tmkocjpg.jpg)
જાફરાબાદમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જ્યા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કોળી સેનાના આગેવાન હીરાભાઈ સોલંકીના આમંત્રણ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપુ અને સોઢી જાફરાબાદ પધાર્યા હતા, (tarak maheta ooltah chashmah) અને બંનેએ ગણેશ મહોત્સવનો લાવો લીધો હતો. ટપુ અને સોઢી ને જોવા માટે જાફરાબાદ રાજુલા અને આજુબાજુના વિસ્તારના લોકોની બહોળી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. સાથે જ ટપુ અને સોઢી પણ ભીડને જોઈ ખુશ થયા હતા. ગણેશ ઉત્સવમાં તારક મહેતાની ટીમે લોકો સાથે સેલ્ફી લીધી અને મનોરંજન પણ કરાવ્યું હતું.(Tapu and Sodhi took selfies with people )
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST