નમાઝ બાદ હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ તિરંગા યાત્રામાં જોડાયો - Har Ghar Tricolor campaign
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16090906-thumbnail-3x2-surat.jpg)
સુરત ચંદ્રશેખરે આઝાદ બ્રિજ પરથી ભવ્ય તિરંગા યાત્રા Tricolor Yatra of Muslim Society નીકળી હતી. જુમાની નમાઝ બાદ હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના Azadi ka Amrit Mohotsav લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં મુસ્લિમ સમાજની મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી દરેક વ્યક્તિના હાથમાં તિરંગા હતા. હિંદુ-મુસ્લિમ સહિત દરેક ધર્મના લોકો તિરંગા યાત્રામાં જોડાયાં. હજારોની સંખ્યામાં વિવિધ સમાજના લોકો, વિદ્યાર્થીઓ સહિતના Har ghar tricolor જોડાયા હતા. યાત્રામાં 50થી વધુ સંસ્થા, બાળકો અને મહિલાઓ national flag સહીતના લોકો અને વેપારીઓ હાજર રહ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST