સિંગર બાદશાહનું જામનગરમાં ટૂંકું રોકાણ, રિલાયન્સ કોન્સર્ટમાં ઉપસ્થિત - અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની નાથદ્વારામાં સગાઈ
🎬 Watch Now: Feature Video
સિંગર બાદશાહએ જામનગરની ભાગોળે આવેલા JCRમાં ધ ફર્ન રેસીડેન્સી ખાતે ટૂંકું રોકાણ કર્યું (Jamnagar Badshah singer) હતું. જામનગર સ્થિત એશિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સમાં રાત્રિના સમયે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું (Singer Badshah present at Reliance concert) હતું. જેમાં મન મૂકી બાદશાહે રેપ સોન્ગ ગાયા (Badshah sang a rap song) હતા. અંબાણી પરિવારએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની નાથદ્વારામાં માત્ર થોડા મહેમાનોની હાજરીમાં સગાઈ કરી (Anant Ambani and Radhika Merchant engagement) છે. જે અનુસંધાને રિલાયન્સમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST