રિક્ષા સાથે અથડાતા બાઇક સવારનો હૃદયદ્રાવક વીડિયો આવ્યો સામે - Uttarakhand Kaladhungi road accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 21, 2022, 9:58 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

ઉત્તરાખંડ: ઉત્તરાખંડના કાલાઢુંગીમાં થયેલા અકસ્માતનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. પાવલગઢમાં રિક્ષા અને બાઇક વચ્ચે સામ-સામે અથડામણ થઈ હતી. અથડામણમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાઇક પાછળ બેઠેલા તેના સાથીદારને ગંભીર ઇજા પહોંચી હતી. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સાથે જ અકસ્માત બાદ મૃતક યુવકના સ્વજનોના ઘરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને અકસ્માતનો એક ભયાનક વીડિયો (Uttarakhand Kaladhungi road accident) સામે આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.