ધર્મ પરિવર્તન માટેનો જે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે: હર્ષ સંઘવી - ધર્મ પરિવર્તનનું કાવતરું
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર હું હિન્દુ ધર્મને પાગલ પણ માનું છું. આ સાથે જ એવા અનેક પોસ્ટર અરવિંદ કેજરીવાલના આજે ગુજરાતના અનેક શહેરોમાં જાહેર રસ્તા ઉપર જોવા મળ્યા છે. ત્યારે આ બાબતે રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને પ્રશ્ન પૂછતા તેમએ જણાવ્યું હતું કે, આપણે જોયું છે કે જે પ્રકારે અલગ અલગ સમાજ દ્વારા અરવિંદ કેજરીવાલની સામે જે રોષ ઠાલવવામાં આવ્યો છે. જે પ્રકારે તેમના દિલ્હીના પ્રધાનો દ્વારા ધર્મ પરિવર્તન માટેનો જે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે. જે જાહેર થયું છે અને તે વિડીયો દેશભરમાં વાયરલ થયા છે. તે વિડીયો જે જે જગ્યા ઉપર પહોંચ્યા છે. ત્યાં દેશના ખૂણે ખૂણે આજે અરવિંદ કેજરીવાલ માટે ગુસ્સો નજરે પડી રહ્યો છે. ઉલેખ્ખનીય છે કે આજે અરવિંદ કેજરીવાલના પોસ્ટર અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર જેવા મોટા શહેરોમાં લાગ્યા હતા. Rage against Arvind Conversion Conspiracy by Delhi Ministers AAP Poster war in Gujarat Religion Conversion Conspiracy
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST