રાજકારણ વગર અમારૂ ક્યાંય ચાલતું નથી: નરેશ પટેલ - નરેશ પટેલ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17296325-thumbnail-3x2-123.jpg)
રાજકોટ: ખોડલધામના નરેશ પટેલે(Khodaldham Naresh Patel ) ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ રાજકીય બાબતે પોતાનું નિવેદન (political statement naresh patel)આપ્યું હતું. જેમાં સાકરીયા પરિવારના એક સ્નેહમિલન કાર્યક્રમની અંદર ખોડલધામના નરેશ પટેલે સ્ટેજ પરથી પોતાનું નિવેદન આપીને જણાવ્યું હતું કે, રાજકારણ વગર અમારૂ ક્યાંય કામ થતું નથી અને સાથે જ જણાવ્યું છે કે સમાજના લોકો કહે છે કે સમાજમાં રહો છો અને રાજકારણની વાતો કરો છો તેવી વાત પર તેમને જણાવ્યું કે જરૂર પડ્યે આ પ્રકારની વાત કરી લેવી જોઈએ.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST