માળીયા હાટીનામાં યોજાશે માલધારી મહા સંમેલન, તડામાર તૈયારીઓ શરૂ - માળીયા હાટીનામાં યોજાશે માલધારી મહા સંમેલન
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ માળીયા હાટીના તાલુકામાં 9મી સપ્ટેમ્બરેના રોજ માલધારી રબારી સમાજનું મહા સંમેલન ( Preparations of Maldhari Maha Sammelan in Maliya Hatina ) યોજનારું છે. સરકારના કાને પોતાની માગણીઓ પહોંચાડવા માલધારીઓ દ્વારા આ સંમેલન યોજવામાં આવી રહ્યું છે. જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાંથી માલધારી સમાજ માળીયા હાટીનામાં એકત્રિત થવાનો છે. આવનારા સમયમાં મોટું આંદોલન થાય તેવા એંધાણ સાથે આજે માલધારી સમાજના ધર્મગુરૂઓએ ( Religious leaders of Maldhari society ) જૂનાગઢમાં માહિતી આપી હતી.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST
TAGGED:
માલધારી સમાજના ધર્મગુરૂઓ