પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિએ ચાણસદ ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયો - chansad Pramukh Swami Maharaj

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2022, 6:25 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

વડોદરા : સ્વામીનારાયણ BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે તેમના જન્મસ્થાન (Program at Chansad Swaminarayan) ચાણસદ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગ્રેજી મહિના મુજબ એટલે 7મી ડિસેમ્બરે તેઓનો 101મો પ્રાગટય દિન છે. જેને લઈને જન્મસ્થાન ચાણસદ ખાતે અટલાદરા મંદિરના પૂજ્ય સંતો અને યુવાનો દ્વારા 101 જેટલા વિવિધ કેક ધરાવવામાં આવ્યા હતા. આ અવસરનેે લઈને બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, ચારે બાજુ ઉત્સવ થઇ રહ્યો છે. એવી રીતે ચાણસદ પ્રમુખ સ્વામી મહારાજનું જન્મ (Pramukh Swami Maharaj Birth place) સ્થાન છે, ત્યાં આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી ચાણસદનું તળાવ છે એનું નવીનીકરણ થયું તું એને આજે વિધિવત પ્રવેશ કરી વડીલ સંતોએ પૂજા કરી નારાયણ સરોવરને સમગ્ર ભક્તજનો માટે ખુલ્લું કર્યું છે. જન્મ સ્થાનની અંદર પૂજા અને મંદિરનો 15 મોં પાઠૉશાવની ઉજવણી કરી છે. એક મહિના માટે પ્રમુખ સ્વામીની સતાપદીનો મહોશવ 80,000 સંયમ સેવકો દ્વારા એક પ્રેરણાની નગરી ઉભી કરવામાં આવી છે. એમાં લાખો ભક્તો આવવાના છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરવાના છે. (Pramukh Swami Maharaj Birth anniversary)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.