પીએમ મોદી દ્વારા સિવિલમાં વિકાસના કામોનું લોકાર્પણ કરાશે - Civil Hospital Ahmedabad
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના ( PM Modi Narendra Modi Gujarat Visit ) અંતિમ દિવસે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (Civil Hospital Ahmedabad ) ખાતે 1275 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. સિવિલમાં તૈયાર કરવામાં આવેલી 408 કરોડના ખર્ચે તૈયાર થયેલી કિડની હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. ગરીબ દર્દીઓના પરિવાજનો માટે રૂપિયા 39 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૈન બસેરાનું ભૂમિપૂજન (Rainbasera Bhumipujan by PM Modi ) કરવામાં આવશે. આ વિશે સ્થળ પરથી અમારા સંવાદદાતાએ માહિતી આપી હતી.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST