Pm Modi Gujarat Visit: જામનગરમાં 300 કલાકાર વડાપ્રધાનનું કરશે ભવ્ય સ્વાગત - જામનગરમાં લાકાર વડાપ્રધાનનું કરશે

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 19, 2022, 2:05 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi Gujarat Visit)ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરનું ભૂમિપૂજન(Global Centre for Traditional Medicine) કરવા આવી રહ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે 300 જેટલા કલાકારો છ દિવસની મહેનત કરી અને તેમનું ભવ્ય સ્વાગત(Narendra Modi Jamnagar visit) કરશે. જામનગરમાં એરફોર્સ ગેટથી મહાકાળી સર્કલ સુધી સ્વાગત માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ગરબાથી માંડીને પંજાબી ડાન્સ પણ કરવામાં આવશે. જામનગરની વિવિધ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાના લોકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.