ગૃહપ્રધાને નવરાત્રીને લઇને આપ્યું ખાસ નિવેદન, જૂઓ શું બોલી ગયા - સુરતમાં નવરાત્રી આયોજન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 26, 2022, 11:05 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

સુરત આ વર્ષે રાજ્યમાં નવરાત્રીમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ઓળખ એટલે ગરબા આ ગરબામાં સૌ ગુજરાતીઓ નાના બાળકો હોય કે વૃદ્ધ હોય તેમાં માં અધ્યશકિત વાસ હોય છે. જેને લઈને તમામ લોકો ગરબા રમતા હોય છે. જેમાં 5 વર્ષથી 80 વર્ષના લોકો આ વખતે ગણેશ ઉત્સવની જેમ તૈયારીઓ કરવામાં આવી છે. તેમ આ તહેવારમાં કોઈ અડચણ ઉભી ન થાય તેનું ધ્યાન સુરત પોલીસ દ્વારા રાખવામાં આવશે. આ વખતે ગરબા 12:00 વાગ્યા સુધી ચાલશે 11:45 જો કોઈ PCR આવે તો મને ડાયરેક્ટ ફોન કરજો. ગરબા (navratri in surat 2022) રમવા માટે રાતે 12 વાગ્યા સુધી છૂટ છે. પરંતુ તમામ સરકારી નિયમોનું પાલન કરશો તેવું મને વિશ્વાસ છે. તમામ પોલીસ અધિકારીને મારો નિવેદન છે કે, ગરબા રમીને સુરતીઓ જ્યારે ઘરે જતા હોય ત્યારે સુરતીઓને ગરબા રમીને ખાણીપીણી વગર ઘરે પાછા ન ફરી શકે એટલે લારીઓ ખુલ્લી રાખવા પણ પરમિશન અપાઈ છે. જેથી તેમનો પણ વેપાર થઈ શકે એ લોકો પણ આરામથી ઘરે પહોંચી શકે (Navratri in Surat) તે પ્રકારની વ્યવસ્થા કરજો. (Harsh Sanghvi announcement Navratri)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.