મુંબઈ પોલીસના એસીપીનો ગીત ગાતો વીડિયો વાયરલ, બધાના દિલ જીતી લીધા - Video of the song going viral
🎬 Watch Now: Feature Video
મુંબઈ પોલીસના એસીપીનું ગીત ગાતો એક વીડિયો સોશિયલ(Mumbai Police ACP song goes viral) મીડિયા પર વાયરલ થયો છે. સંજય પાટીલ મુંબઈના દિંડોશી ડિવિઝનના એસીપી છે. વાયરલ વીડિયો 21 મેના રોજ મલાડમાં યોજાયેલા એક મ્યુઝિક ફેસ્ટિવલનો છે, જ્યાં ACP સંજય પાટીલ મહેમાન હતા. પરંતુ લોકોની વિનંતી પર જ્યારે તેણે સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું તો તેણે બધાના દિલ જીતી લીધા.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST