વિદ્યાર્થીની સાથે સાપ પણ ગયો સ્કૂલે, શિક્ષકોએ ન આપી એન્ટ્રી - snake in school bag
🎬 Watch Now: Feature Video
મધ્ય પ્રદેશ: જિલ્લાની સરહદે આવેલી બડૌનીની શાળામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ જ્યારે સ્કૂલમાં પહોંચીને પુસ્તક લેવા માટે બેગ ખોલી તો નાગ પોતાનો ફન ફેલાવીને (Shivpuri school student bag Snake) બહાર આવ્યો. નાગને જોઈને શાળામાં દોડધામ મચી ગઈ હતી. મોટી વાત એ છે કે, બાળકી ખભા પર સ્કૂલ બેગ લઈને ઘરેથી સ્કુલે પહોંચી (snake in school bag) હતી. જ્યારે બાળકીએ સ્કૂલમાં બેગ ખોલી તો જાણવા મળ્યું કે, બેગમાં નાગ બેઠો હતો. જો કે શિક્ષકોએ નાગને એકાંત સ્થળે છોડી દીધો હતો. સદનસીબે કોઈ ઘટના બની નથી.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST