Ind vs Aus 3rd ODI : ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ, જુઓ વીડિયો - rajkot live from rajkot cricket

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 11:51 AM IST

રાજકોટ: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વન ડે મેચ રમાવવા જઈ રહી છે. સવારથી જ દર્શકોની ચહલ પહલ શરૂ થઇ ગઈ છે. મળેલી માહિતી અનુસાર 11 વાગ્યા બાદ દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બપોરે 1.30 કલાકે મેચ શરૂ થશે. મેચને લઈને સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં SPના સુપરવીઝન હેઠળ, 6 DySP, 10 PI, 40 PSI, 64 મહિલા પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસમેન સહિત કુલ 430થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે.  

  1. Ind vs Aus 3rd ODI : રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન વરસાદ આવશે તો આ પ્રકારની છે SCAની તૈયારીઓ, જાણો તેના વિશે
  2. IND-AUS ODI Match: સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી રાજકોટની સૈયાજી હોટલ ખાતે પહોંચ્યા, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.