મત ગણતરી કેન્દ્રો પર પોસ્ટલ બેલેટ પહોંચ્યા - Postal ballots arrived at counting centres
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર : ગુજરાતી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની મત ગણતરી કરવામાં આવી છે.(gujarat assembly election result ) મહત્વની વાત કરવામાં આવે તો ગાંધીનગરની પાંચ વિધાનસભા બેઠક કે જે ગાંધીનગર ઉત્તર ગાંધીનગર દક્ષિણ દહેગામ કલોલ અને માણસા વિધાનસભા બેઠકની મતગણતરી સેક્ટર 15 ની કોલેજ ખાતે યોજવા જઈ રહી છે ત્યારે સવારે સાત વાગ્યાની આસપાસ (Postal ballots arrived at counting centres )સરકારી કર્મચારીઓ દ્વારા જે પોસ્ટલ યુનિટથી મતદાન કરવામાં આવ્યું હતું. તે પોસ્ટલ યુનિટ વિધાનસભા પ્રમાણે લાવવામાં આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST