કિરીટ પટેલે જનસંપર્ક રેલી યોજી રાહદારીઓને કર્યા રામ રામ - Kirit Patel rally in Patan
🎬 Watch Now: Feature Video
પાટણ : વિધાનસભાની ચૂંટણીને આજે મતદાન યોજવા જઈ (Patan assembly seat) રહ્યું છે. ત્યારે પાટણ પ્રચાર પ્રસાર અંતિમ તબક્કો જોવા મળ્યો હતો. જેને લઇ ઉમેદવારો મત અંગે જાહેર સભાઓ રોડ શો ડોર ટુ ડોર પ્રચાર રેલીયો તેમજ જન સંપર્કો કરી પોતાની તરફેણમાં મતો અંકે કરવા એડીચોટીનું જોર લગાવી રહે છે, ત્યારે પાટણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર (Patan Assembly Candidate) કિરીટ પટેલે શહેરના કંશાળા દરવાજાથી જનસંપર્ક રેલી યોજી વેપારીઓ દુકાનદારો રાહદારીઓને રૂબરૂ (Kirit Patel rally in Patan) મળ્યા હતા. પોતાને મત આપવા માંગ કરી હતી. જનસંપર્ક રેલીમાં પ્રબુધ્ધ નાગરિકો વેપારીઓ અને રાહદારીઓ દ્વારા ઠેર ઠેર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST