હિંમતનગરમાં પાટીલની સભા બાદ ભાજપના ઉમેદવારે વિકાસને લઈને કહ્યું આવું - Sabarkantha assembly seat
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કાના મતદાન (Sabarkantha assembly seat) માટે હિંમતનગર બેઠક ભાજપના ઉમેદવાર વી.ડી. ઝાલાએ ઉમેદવારી નોંધાવી છે. આ તબક્કે હિંમતનગરના બગીચા વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જંગી જાહેર સભા યોજાઈ હતી. તેમજ વિજયનો વિશ્વાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ તબક્કે પાટીલે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં ભાજપની સ્થાપના (Himmatnagar Assembly Candidate) કરવામાં અમારી પામરુ ભૂમિકા રહી છે. તેમજ આગામી સમયમાં હિંમતનગરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવારની જીત થશે તે નક્કી છે. જોકે રેલી સ્વરૂપે જિલ્લા (Himmatnagar assembly seat) સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા બાદ ભાજપના ઉમેદવાર વીડી ઝાલાએ જણાવ્યું હતું કે, PM મોદીના વિકાસના મુદ્દા પર જે વિકાસના કામો થયેલા છે તે મુદ્દા પર ઉમેદવારી કરેલી છે.(Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST