વરતેજમાં ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક અને પશ્ચિમ વિધાનસભા બેઠકના કોગ્રેસ ઉમેદવારે મતદાન કર્યું, જૂઓ શું કહ્યું

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 1, 2022, 11:11 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી( Gujarat Assembly Election 2022 )ના પહેલા તબક્કાનું મતદાન ( First Phase Election 2022 ) શરુ થઈ ચૂક્યું છે. ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક (Bhavnagar West Assembly Seat )અને ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક( Bhavnagar East Assembly Seat )ના કોંગ્રેસના બંને ઉમેદવારોએ મતદાન સંપન્ન કર્યું હતું. ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બંને બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વરતેજ ગામના છે. ત્યારે ભાવનગર પશ્ચિમના ઉમેદવાર કોંગ્રેસના કે કે ગોહિલ વરતેજની એમજીએમ હાઇસ્કૂલમાં મતદાન ( First Phase Poll) કર્યું હતું. જ્યારે ભાવનગર પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર બલદેવ સોલંકીએ વરતેજની કન્યાશાળામાં મતદાન કર્યું હતું. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં ઉચું મતદાન વહેલી સવારથી જોવા મળી રહ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.