ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગાંધીધામ મતવિસ્તારના મતદારોના શું છે મંતવ્યો જાણો - Gandhidham Public mood
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં લઈને કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામની વિધાનસભા સીટ અંગે Etv ભારતે ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારના મતદારો સાથે વાતચીત કરી હતી. જાણવાનો પ્રયત્ન કર્યો હતો (Gandhidham Public mood) કે, ગત બે ટર્મથી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચુંટાઈ આવ્યા છે, તેમણે કેવા વિકાસના કાર્યો કર્યા છે? શું સમસ્યા છે તેમજ ગત ટર્મના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા કેવા કાર્યો કરવામાં આવ્યા છે? આગામી ચૂંટણીમાં ઉમેદવારો પાસે શું આશા-અપેક્ષાઓ છે તે અંગે મતદારોએ પોતાનો મત (Gandhidham Chuntani Charcha) જણાવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST