આ બેઠકો ફતેહ કરવા ભાજપનું ભરપુર જોર, શાહ યોગીના આંટાંફેરા - Amreli MP Naran Kachdia

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 26, 2022, 1:29 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

અમરેલી જિલ્લામાં પાંચે પાંચ વિધાનસભાની (Amreli assembly seat) બેઠક કોંગ્રેસ પાસેથી કબજે કરવા ભાજપ ભરપુર જોર લગાવી રહી છે, ત્યારે જેને લઈને આવતીકાલે જાફરાબાદ ખાતે અમિત શાહ, સાવરકુંડલામાં યોગી આદિત્યનાથ (Yogi Adityanath sabha in Savarkundla) સભા ગજવશે. જેને લઈને ભાજપ જીત મેળવવા એક બાદ એક મોટા દિગ્ગજ નેતાઓના આગમનને લઈને તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જાફરાબાદ ખાતે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સભા (Amit Shah sabha in Jafrabad) સંબોધન કરશે. તો બીજી તરફ સાવરકુંડલા ખાતે યોગી આદિત્યનાથ 26 નવેમ્બરેના રોજ બપોરે 3 કલાકે સભા ગજવશે. યોગી આદિત્યનાથની સભા સ્થળે સાંસદ નારણ કાછડીયાએ મુલાકાત લીધી હતી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.