નવયુવા વર્ગની પેઢીના હાથમાં આવનાર સરકાર, વડોદરાના યુવાનોએ આપ્યો સંદેશ - મતદારોએ દેશનું ભાવિ
🎬 Watch Now: Feature Video
વડોદરા જિલ્લામાં ડભોઇ 140 (Vadodara assembly seat) વિદ્યાનસભાની ચૂંટણીનું(Gujarat Assembly Election 2022) મતદાન યોજાવામાં આવ્યું હતું. ક્યા પક્ષની સરકાર રચાશે તે તો આવનારો સમય જ ખબર પડશે. ત્યારે આ સરકાર રચવા પાછળ જે યુવા વર્ગનો મુખ્ય ફાળો છે. તેવા પ્રથમવાર મતદાન કરનાર અને લોકશાહીના અવાજને બુલંદ બનાવનાર યુવા વર્ગ સાથે ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. અને તેમની પાસેથી પ્રથમવાર વોટીંગ(First time voting) કરવાનો અનુભવ અંગે જાણકારી મેળવી હતી. તેમાં મોટાભાગના મતદારોએ દેશનું ભાવિ યુવા પેઢીના હાથમાં છે. આવનાર સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ. હાલના નવા યુવા વર્ગો એ જણાવ્યું હતું કે જ્યારે પ્રથમવાર મતદાનનો અધિકાર અમોને મળ્યો છે તો અમો મીડિના માધ્યમથી મતદારોને જાગૃત કરવાના હેતુ માટે વધુને વધુ મતદાન થાય તેઓ સંદેશ આપ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST