thumbnail

By

Published : Dec 5, 2022, 6:02 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ETV Bharat / Videos

પૂર્વ ક્રિકેટર પઠાન બંધુઓએ મતદાન કરી મતદારોને કર્યા પ્રોત્સાહિત

વડોદરામાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે આજે મતદાન કરવામાં આવ્યું હતું. અહીં ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી ઈરફાન પઠાણ (Former cricketer Irfan Pathan) અને યુસુફ પઠાણે પણ મતદાન (Yusuf Pathan voted in Vadodara) કર્યું હતું. તેઓ સહપરિવાર મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન કર્યા પછી પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે (Former cricketer Irfan Pathan) જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી જવાબદારી અને અધિકાર છે. હું લોકોને વધુને વધુ મતદાન કરવાની અપીલ કરું છું. મને આશા છે કે, આગામી સમયમાં આપણો દેશ સુપરપાવર બની જશે. કારણ કે, આપણી પાસે વધારે યુવાધન હશે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.