ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની યાદી રાજ્યપાલને સુપ્રત કરાઈ - કુલદીપ આર્ય
🎬 Watch Now: Feature Video
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ( Governor Acharya Devvrat ) ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી (Gujarat Assembly Election 2022 Results ) માં ચૂંટાયેલા સભ્યોની યાદી ચૂંટણી પંચ દ્વારા રાજભવન ખાતે સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના (Election Commission of India ) અગ્ર સચિવ એસ. બી. જોશી, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય (Kuldeep Arya ) અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેક ઉપસ્થિત રહ્યાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST