PM મોદીની જુનાગઢ યાત્રા પૂર્વે વિપક્ષના નેતાઓની શરૂ કરાઈ અટકાયત - NCP president Reshma Patel detained from Junagadh
🎬 Watch Now: Feature Video
આજે વડાપ્રધાન મોદી જૂનાગઢમાં આવી (Junagadh pm modi junagadh visit) રહ્યા છે. તેનો વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને પણ પોલીસ એકશનમાં જોવા મળી રહી છે. NCPના પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ રેશ્મા પટેલની આજે અટકાયત (Detention of opposition leaders in Junagadh) કરી છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્ય અને અગ્રણી કાર્યકરોના લોકેશન જાણીને પોલીસ તેમની શોધખોળ કરવા સુધી કાર્યવાહી કરવા જઈ રહી છે.આજે વડાપ્રધાન મોદી જૂનાગઢમાં આવી રહ્યા છે. તેનો વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને પણ પોલીસ એકશનમાં જોવા મળી રહી છે. જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરત અમીપરા અને ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત કોંગ્રેસના અગ્રણી કાર્યકરોના લોકેશન જાણીને પોલીસ તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST