યોગેશભાઈ પટેલ ઉર્ફે કાકા આઠમી વાર ચૂંટણી જંગમાં જંગી લીડથી વિજયી - યોગેશભાઈ પટેલ ઉર્ફે કાકા
🎬 Watch Now: Feature Video
વડોદરા ભાજપનો માંજલપુર બેઠકનો ગઢ ( Gujarat Assembly Election 2022 Results ) બરકરાર રહ્યો છે. સતત સાતવાર જીતેલાં અને ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં સૌથી વયોવૃદ્ધ ઉમેદવાર અને વડોદરામાં જમીની નેતા તરીકે પ્રસિદ્ધ એવા યોગેશભાઈ પટેલ ઉર્ફે કાકા આઠમીવાર ચૂંટણી જંગમાં જંગી લીડથી વિજયી (BJP candidate Yogesh Patel won Manjalpur seat ) બન્યાં. યોગેશભાઈ સાથે મતગણત્રી કેન્દ્ર ઉપર મુલાકાત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST