નૂતન વર્ષના પ્રારંભે દેવદર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરતા જૂનાગઢવાસીઓ - નૂતન વર્ષનો પ્રારંભ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 26, 2022, 1:40 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

આજથી નૂતન વર્ષનો પ્રારંભ ( Hindu New Year ) થઈ રહ્યો છે વિક્રમ સંવંતના નવા વર્ષની શરૂઆત કરતા પૂર્વે જૂનાગઢવાસીઓએ દેવદર્શન તેમજ ઇષ્ટદેવના દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરે છે. જૂનાગઢની ગીરી તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના ( Bhavnath Mahadev Darshan in Junagadh ) દર્શન કરીને નગરવાસીઓએ આજે નવા વર્ષની શુભ શરૂઆત કરી છે. આજથી શરૂ થતુ વિક્રમ સંવતનું નવું વર્ષ પ્રત્યેક લોકો માટે ખૂબ જ આશાસ્પદ યશસ્વી અને ધાર્મિક રીતે શુભ ફળ આપનારુ બને તે માટે આજે સૌ લોકોએ ભવનાથ મહાદેવના દર્શન કરીને પ્રાર્થના કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.