Gold World Cup Trophy: શું તમે જોઈ વર્લ્ડ કપની 0.9 ગ્રામ વજનની ગોલ્ડ ટ્રોફી, જુઓ વીડિયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By ANI

Published : Oct 13, 2023, 6:45 PM IST

અમદાવાદ(ANI): આવતીકાલે જેની સૌ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. તે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવા જઈ રહી છે. ત્યારે અમદાવાદના રઉફ શેખ નામના ઝવેરીએ 0.9 ગ્રામ વજનની ગોલ્ડ વર્લ્ડ કપની ટ્રોફી બનાવી છે. વર્ષ 2014માં રઉફે 1.200 ગ્રામ વજનની વર્લ્ડ કપ ટ્રોફી બનાવી હતી અને 2019માં તેણે 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. રઉફ શેખે ANI સાથે વાત કરતા માહિતી આપી હતી કે 2014માં મેં 1.200 ગ્રામ વજનની વર્લ્ડ કપ ટ્રોફી બનાવી અને 2019 માં મેં 1 ગ્રામ ટ્રોફી બનાવીને મારો પોતાનો રેકોર્ડ તોડ્યો. હવે 2023માં મેં 0.900 ગ્રામ વજનની ટ્રોફી બનાવી છે. જો મને આગામી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તક મળશે, તો હું આ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને આપીશ.

IND Vs PAK: મેચ પહેલા બાબર આઝમે ભારતને T20 વર્લ્ડ કપમાં હારની યાદ અપાવી

World Cup 2023: વનડે વર્લ્ડ કપ 2023માં 10 મેચ બાદ પોઈન્ટ ટેબલની કેવી છે સ્થિતિ ? કઈ ટીમ આગળ અને કોણે બનાવ્યાં સૌથી વધુ રન ?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.