Khel Mahakumbh 2022: ગુજરાતના ખેલાડીઓ રમતગમતમાં ખુબ આગળ વધ્યા - Gujarat Khel Mahakumbh 2022
🎬 Watch Now: Feature Video
ખેલ મહાકુંભનો પ્રારંભ ભારતના વડાપ્રધાન, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન( Prime Minister Narendra Modi )વર્ષ 2010માં એક મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારથી ગુજરાતમાં દર વર્ષે 'ખેલ મહાકુંભનું (Khel Mahakumbh)આયોજન કરવામાં આવે છે. આ ઇવેન્ટ લગભગ એક (Khel Mahakumbh 2022)મહિના સુધી ચાલે છે અને દરેક ઉભરતી પ્રતિભા તેમની કુશળતા અને સખત મહેનતનું પ્રદર્શન કરે છે. ત્યારે ETV Bharatતે અનુષ્કા પારીખ સાથે વાત કરતા જણાવ્યું કે, ખેલ માહાકુંભ ગુજરાતના ખેલાડીઓ (Khel Mahakumbh Gujarat)માટે સારૂ પ્લેટફોર્મ લાવ્યું છે. ગુજરાતના ખેલાડીઓ સ્પોટમાં ખુબ આગળ વધ્યા છે. હજુ વધારે ખેલાડીઓ આગળ આવે અને ગુજરાતનું અને નામ રોશન કરેશે. તેમજ વિદ્યાર્થીઓને રમત માટે પ્રોત્સાહન પુરુ પાડશે જેથી ગુજરાતની એક આગવી ઓળખ ઉભી કરશે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST