મારા દિકરાનો મૃતદેહ જલ્દી ભારત લાવે તેવી મારી સરકારને પ્રાથના: નવિનના પિતા - student killed in Ukraine
🎬 Watch Now: Feature Video
યુક્રેનમાં કર્ણાટકના વિદ્યાર્થી નવીન શેખરપ્પા (student killed in Ukraine) ગ્યાંગૌદરના મોત બાદ તેના ઘરે શોકનો માહોલ છે. નવીનના પિતાએ આરોપ (Naveen father reaction) લગાવ્યો છે કે ઇન્ડિયન એમ્બેસીમાંથી કોઈએ યુક્રેનના ખાર્કિવમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો નથી, ત્યારે આજે ફરી તેની પિતાએ સરકાર પાસે મારા દિકરાનો મૃતદેહ જલ્દી ભારત લાવે તેવી પ્રાથના કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST