લોકડાઉન રેસીપીઃ ઘરે બનાવો ટેસ્ટી અને હેલ્ધી હરા ભરા કબાબ - મુગલાઇ કુઝિન
🎬 Watch Now: Feature Video
મુગલઇ કુઝિનની આ ડિશનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે, સાથે મગજમાં ચિકન અથવા મટનનો વિચાર આવે છે. કબાબનો અનોખો સ્વાદ શબ્દોમાં કહી શકાય નહીં. પરંતુ વેજ ખાનારા ઘણીવાર આ સ્વાદનો લુત્ફ ઉઠાવી શકતા નથી. લોકડાઉન રેસીપીની આ સીરીઝમાં તમારા માટે હરા ભરા કબાબ. જેને પાલક, બટેટા અને વટાણાથી બનાવવામાં આવ્યા છે. ઘણા બધા ચટાકેદાર મસાલા તેને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. તો રાહ શાની... ઘરે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ હરા ભરા કબાબ. કોથમીર, ફુદીનાની ચટણી સાથે તેને સર્વ કરો.