ક્રિસમસનું નવું નજરાણું: ઝટપટ બનાવો સ્વાદિષ્ટ લેમન પાઉન્ડ કેક! - ક્રિસમસ રેસીપીઝ
🎬 Watch Now: Feature Video
આ વર્ષની ક્રિસમસ અલગ રીતે ઉજવાશે. પરંતુ આપણે હંમેશા ક્રિસમસના તહેવારની ઉજવણીમાં આનંદનો રંગ ઉમેરી શકીએ છીએ. સીટ્રસ ફ્લેવર અને લીંબુના ગુણોથી યુક્ત આ પાઉન્ડ કેક ન ફક્ત સ્વાદિષ્ટ છે, પરંતુ શરીરની રોગપ્રતિકારકશક્તિ વધારવામાં પણ આ કેક ખૂબ ઉપયોગી છે. પાઉન્ડ કેક સામાન્ય કેક કરતા વધુ કેલરીયુક્ત હોય છે પરંતુ ક્રિસમસ કેલરી તો ગણતરીમાં ન લઇ શકાય! આજે જ ટ્રાય કરો આ લેમન પાઉન્ડ કેક અને તેની મધુરતા તમારા ફેમિલી અને ફ્રેન્ડઝ સાથે વહેંચો. હેપી કૂકિંગ!