18 કલાકથી ફસાયેલા લોકોને હેલિકોપ્ટર આ રીતે કરવામાં આવ્યા રેસ્ક્યૂ, હજૂ પણ 25થી વધુ લોકોના જીવ જોખમમાં - rescue operation by helicopter
🎬 Watch Now: Feature Video
દેવઘર,ઝારખંડ : ત્રિકુટ રોપવે અકસ્માત (TRIKOOT ROPEWAY ACCIDENT) બાદ ત્યાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ફસાયેલા 48 પ્રવાસીઓને બચાવવા રેસ્ક્યૂ કરી હેલિકોપ્ટર (rescue operation by helicopter) દ્વારા નીચે લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પ. જેમાંથી 19ને સુરક્ષિત નીચે લાવવામાં આવ્યા છે. બાકીના લોકોને પણ નીચે લાવવાના પ્રયાસો ચાલુ છે. આસપાસના ગ્રામજનો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. તેઓને ફસાયાને લગભગ 18 કલાક થઈ ગયા છે. આ ઉપરાંત, જિલ્લા પ્રશાસને એક મહિલાના મૃત્યુની પુષ્ટિ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST