ETV BHARAT Exclusive: યોગાભ્યાસ-2: રોગ પ્રતિકારક શક્તિ માટે કરો પ્રાણાયામ સ્વામી અધ્યાત્માનંદજી સાથે... - yoga with swami adhyatmanandaji
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7175702-thumbnail-3x2-swamiji.jpg)
અમદાવાદઃ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સ્વામી અધ્યાત્માનંદજીએ તેમની સાથેના યોગાભ્યાસ દરમિયાન પ્રાણાયમની ટિપ્સ આપી હતી. કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં છે, ત્યારે લોકોને કોરોના વાઇરથી કઇ રીતે છુટકારો મેળવવો તે બાબતે અમદાવાદ શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી ETV BHARATના માધ્યમથી યોગાભ્યાસ કરાવી રહ્યા છે.