અમદાવાદ: 5 જૂનથી 5 જુલાઈ દરમિયાન સળંગ ત્રણ ગ્રહણ આવશે... - સુર્ય ગ્રહણ ન્યૂઝ અમદાવાદ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: આગામી માસના ૫જૂનથી ૫જુલાઈ સુધી ત્રણ ગ્રહના સળંગ આવશે. જ્યોતિષ શાસ્ત્રીના જણાવ્યા મુજબ, અભ્યાસની કેટલીક સંભાવનાઓ જોઈએ, એશિયાખંડ અને દુનિયાના શેર અને કોમોડિટી બજારમાં ઉતાર ચઢાવ અનિશ્ચિત બને છે. જેથી છેતરામણીવાળી વધઘટ બજારમાં જોવા મળી શકે છે. રાજકીય પક્ષોમાં સ્થિતિ અરાજકતાવાળી જોવા મળે, સરહદ પર સ્થિતિ તંગ બની શકે છે. પ્રજા શારીરિક અને માનસિક રીતે થાકેલા કે, ઉત્સાહહીનવાળા જોવા મળે, ગરમી અને વરસાદ પર પણ અનિશ્ચિતતા વરતાય પણ ગંભીર સ્થિતિ બને નહીં, ક્યાંક કુદરતી કે, માનવ સર્જિત હોનારતની પણ સંભાવના કહી શકાય.