જામનગરના ગુલાબનગર નજીક પાનની દુકાનમાં થયેલી ચોરીની ઘટના CCTVમાં કેદ... જૂઓ વીડિયો - ફાયરિંગ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ હાલ લોકડાઉનની સ્થિતિમાં પાન મસાલા તેમજ તમાકુના વ્યસનીઓ હવે ચોરીના રવાડે ચડ્યા છે. જામનગરમાં ગુલાબ નગરમાં ગત રાત્રિના ત્રણ શખસોએ તમાકુ, વેફર્સના પેકેટ અને ટીવીની ચોરી કરતા CCTVમાં કેદ થયા છે. મહત્વનું છે કે, ચોટીલામાં માવા મસાલાના વેપારી પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.