દુષ્કર્મના આરોપીને જાહેરમાં ફાંસી થવી જોઈએ: લલિત વસોયા - ગુજરાતમાં ક્રાઈમ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 2, 2019, 9:30 PM IST

રાજકોટઃ રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં રાજકોટમાં અને વડોદરામાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, દુષ્કર્મ કરનાર આરોપીઓને જાહેરમાં સજા થવી જોઈએ, જો ભાજપ સરકાર આ પગલું લે તો હું તેમના સમર્થનમાં છું. આરોપીઓને જાહેરમાં સજા થવી જ જોઈએ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.