કુંવરજી બાવળિયાએ આપ્યુ નો રિપિટ થિયરીને સમર્થન - Nitin Patel
🎬 Watch Now: Feature Video
કુંવરજી બાવળિયાનો એક વીડીયો સામે આવ્યો છે. જેમા તે સમગ્ર રાજ્યના નેતાઓએ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અને સમાજના આગેવાનોને વિંનતી કરી છે કે પક્ષે જે નો રિપિટ થિયરી અપનાવી છે તેને સહકાર આપવો, કોઈ પણ પ્રકારના દેખાવા કે વિરોધ કરવો નહીં.