વડોદરા: ઊર્જાપ્રધાન સૌરભ પટેલે કૃષિ બિલ નિયમન અંગે યોજી પત્રકાર પરિષદ - ઊર્જાપ્રધાન સૌરભ પટેલ
🎬 Watch Now: Feature Video
વડોદરામાં સર્કિટ હાઉસ ખાતે રાજ્ય ઉર્જાપ્રધાન સૌરભ પટેલે કૃષિ કાયદાને મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારોને કેન્દ્રીય કૃષિબીલની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપે સ્વતંત્ર ખેડૂત અને સશક્ત ખેડૂતનો નારો આપ્યો છે. તેમજ વિપક્ષ કૃષિ બિલ અંગે અફવાઓ ફેલાવી ખેડૂતોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.