કોરોનાના કહેર વચ્ચે જામનગરમાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા - જામનગર
🎬 Watch Now: Feature Video
જામનગરઃ કોરોનાના કહેર વચ્ચે જામનગરના વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશમાં વાદળછાયું વાતવરણ છવાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હાલાર પથકમાં કમોસમી વરસાદ પડી શકે છે. જામનગરમાં લોકડાઉનનો આજે બીજો દિવસ છે. લોકોની ભીડ એકઠી ન થાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો કોરોના વાયરસના કહેર વચ્ચે જામનગરના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.