વડોદરાના પાદરામાં દિવ્યાંગ વ્યક્તિઓને સર્ટિફિકેટ અને UDID કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો - કાર્ડ વિતરણ કેમ્પ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 22, 2020, 11:43 PM IST

વડોદરાઃ પાદરા ખાતે જમનાબાઈ હોસ્પિટલ તેમજ અપંગના ઓજસ દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનોને દિવ્યાંગતા અંગેનું મેડિકલ સર્ટિફિકેટ અને UDID કાર્ડ વિતરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાદરા શહેર અને જિલ્લાના અસ્થિ વિષયક, પ્રજ્ઞાચક્ષુ, તેમજ મંદબુદ્ધિતાની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.