રાજકોટના જામકંડોરણાનો રિવરફ્રન્ટ સૂમસામ, જુઓ Etv ભારતના ડ્રોનની નજરે - Jamkandora

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2020, 9:23 PM IST

રાજકોટઃ લોકડાઉન-4માં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાના હોમ ટાઉન જામકંડોરણામાં લોકડાઉનનુ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. જામકંડોરણામાં આવેલા રિવરફ્રન્ટ અને જામકંડોરણા-ધોરાજી રોડ પણ સૂમસામ જોવા મળ્યા હતાં, જુઓ Etv ભારતના ડ્રોનની નજરે...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.