અમદાવાદઃ ખડીયામાં ફરીવાર ખીલ્યું કમળ - સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ખડિયામાં ફરીવાર કમળ ખીલતા ચારેય સીટો પર ભાજપનો વિજય થયો છે. આ વખતે ચૂંટણીમાં ભાજપના ચારેય નવા ચહેરાઓને મોકો મળ્યો હતો. જ્યારે તેમની સામે લડનારા જમાલપુરના પૂર્વ કાઉન્સિલર શાહનવાઝની હાર થઈ હતી.