અમિત શાહ પહોંચ્યા અમદાવાદ સર્કિટ હાઉસ - News from Ahmedabad
🎬 Watch Now: Feature Video
આજે ભૂપેન્દ્ર પટેલ અઢી વાગે રાજભવનમાં શપથ લેવાના છે તો એ સમારોહમાં હરીયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ આવવાના છે. MPના CM શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના CM બસવરાજ બોમાઈ શપથ સમારોહમાં હાજરી આપશે. ગોવાના CM પ્રમોદ સાવંત અને આસામના CM હિમતા બિશવા શરમા પણ શપથ સમારોહમાં હાજરી આપશે. અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે.
Last Updated : Sep 13, 2021, 2:07 PM IST